ઓર્ડર કેવી રીતે આપવો તેના વિષે માહિતી

ઓર્ડર આપવા માટે  નીચેના  સ્ટેપ ફોલ્લો કરો 

1.  તમારા મોબાઇલ માં sabjiwala app  ડાઉનલોડ કરો 

* app ડાઉનલોડ કરવા માટે instagram ના bio માં link  આપેલ છે.

instagram username; sabjiwala_com

instagram link;https://www.instagram.com/sabjiwala_com/

2. app ને ખોલો અને વસ્તુ પસંદ કરો 


3. વસ્તુ નો જથ્થો પસંદ કરો 

1item=250 ગ્રામ વસ્તુ થસે
2item=500ગ્રામ વસ્તુ થસે
4item=1kg વસ્તુ થસે

4. add to item પર ક્લિક કરો


 5. cart ફોટા પર ક્લિક કરો

6. checkout પર ક્લિક કરો 

7.  details ભરો 

8 order note ના નીચેના ખાના માં વસ્તુ નો જથ્થો લખો ઉદાહરણ તરીકે 500 gm , 1 kg

9.cash on delivery પર ક્લિક કરીને અને place order પર ક્લિક કરી order આપો

Any Time Any Where Mr Sabjiwala At Your Home

MORE INQUIRY;

CONTACT NO.  7016942013

GMAIL; sabjiwalamorbi@gmail.com

Comments