Posts

ઓર્ડર કેવી રીતે આપવો તેના વિષે માહિતી

Image
ઓર્ડર આપવા માટે  નીચેના  સ્ટેપ ફોલ્લો કરો  1.   તમારા મોબાઇલ માં sabjiwala app   ડાઉનલોડ કરો  * app ડાઉનલોડ કરવા માટે instagram ના bio માં link   આપેલ છે. instagram username;   sabjiwala_com instagram link; https://www.instagram.com/sabjiwala_com/ 2. app ને ખોલો અને વસ્તુ પસંદ કરો  3. વસ્તુ નો જથ્થો પસંદ કરો  1item=250 ગ્રામ વસ્તુ થસે 2item=500ગ્રામ વસ્તુ થસે 4item=1kg વસ્તુ થસે 4. add to item પર ક્લિક કરો  5. cart ફોટા પર ક્લિક કરો 6. checkout પર ક્લિક કરો  7.  details ભરો  8 order note ના નીચેના ખાના માં વસ્તુ નો જથ્થો લખો ઉદાહરણ તરીકે 500 gm , 1 kg 9.cash on delivery પર ક્લિક કરીને અને place order પર ક્લિક કરી order આપો Any Time Any Where Mr Sabjiwala At Your Home MORE INQUIRY; CONTACT NO.  7016942013 GMAIL; sabjiwalamorbi@gmail.com